| |
| Afforestation On Barren Hillocks |
| |
From 1999-2000 this scheme is being implemented on barren hillocks in order to cover them with trees using the technology of drip irrigation. Till date 1263 Ha of barren hillocks been covered under this scheme. |
|
|
| રસ્તાની બાજુમાંથી નડતરરૂપ ગાંડો બાવળ દૂર કરવાની યોજના |
|
ટ્રાફિક તથા માનવજાતને રસ્તાની બાજુમાં ઉગેલા ગાંડા બાવળથી ઘણું નુકશાન થાય છે જેથી સરકારશ્રીએ આ નડતરરૂપ ગાંડો બાવળ દૂર કરવાની યોજના સને ૧૯૯૯-૨૦૦૦માં અમલમાં મુકી મોટા ભાગનો આવો વિસ્તાર સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં આવેલ છે અને અમુક ભાગમાં નડતરરૂપ ગાંડો બાવળ ઉખાડી સારી જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. |
|
આ રીતે ઉપરની યોજનાઓના વિવરણથી ફલિત થશે કે ગુજરાત રાજ્યમાં વન વિભાગ તરફથી સામાજિક વનીકરણ યોજના હેઠળ વિવિધ પ્રકારની યોજના હાથ ધરી વિપુલ પ્રમાણમાં બળતણનું લાકડું, નાના ઇમારતી માલ, ઘાસચારો વગેરે વન પેદાશો ઉત્પન્ન કરી માંગ અને પૂરવઠાનો ગાળો પુરવાના અસંખ્ય પ્રયત્નો આદરવામાં આવેલા છે. આ ઉપરાંત વનીકરણને વેગવંતુ બનાવવા માટે વાવેતર અને રોપાની વહેંચણી સિવાય પણ અમુક કામગીરી સામાજિક વનીકરણ યોજના હેઠળ કરવામાં આવી. જેમાં રસ્તા કાંઠે વન કુટીરોનું નિર્માણ, મુખ્ય વિસ્તારોમાં વન ચેતના કેન્દ્રોના નિર્માણ, ખેડૂત શિબિરોનું આયોજન વિગેરે મુખ્ય છે. |
|
| Fruit Tree Plantation On Public Roads With Participation Of Farmers And Landless Labourers |
|
This scheme is under implementation in Bharuch, kheda, Ahmedabad and Meshana districts. Fruit tree supplies by the Forest Department are planted by farmers/landless labourers. Protection and maintenance is carried out by the beneficiary who gets 100% benefit from fruits and 50% of the profit generated at final felling of trees. |
|
Under social forestry, Forest Department has made consistent efforts to bridge the gap between demand and supply of firewood, small timber, grass etc. Apart from carrying out plantations and distribution of seedling in order to increase the momentum of tree planting, Forest Department carries out several other activities like constructing Van - kutirs at strategic places on high ways and other roads, establishing Van-Chetana-Kendras for dissipating information related to forestry and carrying out awareness and motivation programmes through shibirs. |