FORESTS & ENVIRONMENT DEPARTMENT
(Government of Gujarat)
 
Home | Contact | Feedback | Sitemap
 
 
menu-images
Social Forestry
 
Introduction & Objectives
Success Stories
Objectives
Benefits
Awards
Trees Planted Under Social Forestry
Details of Trees According to Agro-Climatic Zone
Dashmool
   
   
   
 
 

Awards
Home » Social Forestry
 
ગુજરાત સરકાર તરફથી મળતા પુરસ્કાર
અ.નં. પુરસ્કારનું નામ વિગત રકમ
વન પંડિત પુરસ્કાર
આ પુરસ્કાર રાજય કક્ષાએ વૃક્ષ ઉછેર દ્વારા પર્યાવરણની જાળવણીના ક્ષેત્રે કરેલ ઉલ્લેખનીય કામગીરી માટે કોઈપણ વ્યકિતને આપવામાં આવે છે. પુરસ્કાર માટે એક વર્ષ નહી પરંતુ લાંબાગાળાના સમયમાં વનીકરણ તેમજ વૃક્ષોના રક્ષણ માટે જ ફાળો આપેલ છે તે લક્ષ્યાંક લેવાય છે.
૧૦,૦૦૦/-
તાલુકા કક્ષાની ઇનામી યોજના
અ.નં. પુરસ્કારનું નામ વિગત રકમ
વૃક્ષ ઉછેર માટે લોક જાગૃતિ
( વૃક્ષ ઉછેર લોક
જાગૃતિ માટે યોજના )
આ યોજનાંમાં રાજયના તમામ તાલુકાઓમાં નીચે પ્રમાણેની સંસ્થાઓને
સામેલ કરવામાં આવશે.
(૧) પ્રાથમિક શાળાઓ
(૨) યુવક મંડળો
(૩)
મહિલા મંડળ / મહિલાઓના વિકાસની પ્રવૃતિઓ સાથે સંકળાયેલ
સંસ્થાઓ અને મંડળો
(૪) સહકારી મંડળીઓ (દુધ ઉત્પાદન સહિત)
(૫) ગ્રામપંચાયત
(૬) વ્યકિતગત ખેડૂતો
(૭) અન્ય જે ઉપરની કક્ષામાં સમાવેશ ન હોય તે.
તાલુકા કક્ષાના (૧) પ્રથમ ઈનામ ૫,૦૦/- (૨) દ્રિતીય ઈનામ ૨૫૦/-(૩)તૃતિય ઈનામ ૧૦૦/-
જિલ્લા કક્ષાની ઈનામી યોજના
રજયના તમામ જિલ્લાઓ જિલ્લા કક્ષાની આ સ્પર્ઘાઁમાંનીચે મુજબની સંસ્થાઓને સામેલ કવાઁમાં આવશે. જિલ્લા કક્ષાના
જિલ્લાઁમાં સૌથી વધુ વૃક્ષો રોપનાર તાલુકો (૧) પ્રથમ ઈનામ ૧૦૦૦/-
નગર પંચાયત / નગરપાલિકા અને મહાનગર પાલિકા (૨) દ્રિતીય ઈનામ ૭૫૦/-
આશ્રમશાળા / ઉચ્ચતર માધ્યમિક શાળા / બુનિયાદી શાળા / મહાવિધાલય / વિધાપીઠ શિક્ષણ સાથે સંકળાયેલ જિલ્લાની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ
(૩) તૃતિય ઈનામ ૫૦૦/-
તાલુકા કક્ષાની હરીફાઈઁમાં જે તે જિલ્લાના જુદી જુદી કક્ષાના ૬ વિજેતાઓ   
સ્વૈચ્છિક સંસ્થાઓ / ઔધોગિક એકમો   
સરકારી / અર્ધસરકારી ખાતાઓ, નિગમો અને અન્ય જાહેર સંસ્થાઓ   
અન્ય જે ઉપરની કક્ષામાં સમાવેશ ન થતો હોય તે   
રાજય કક્ષાની ઈનામી યોજના
ાજય કક્ષાની ઈનામી યોજનાઁમાં નીચે મુજબની સંસ્થાઓનો સમાવેશ કવાઁમાં આવે છે. તાલુકા કક્ષાના
રાજયઁમાં સૌથી વધુ વૃક્ષો રોપનાર જિલ્લો (૧) પ્રથમ ઈનામ ૫,૦૦૦/-
પ્રાથમિક શાળાઓ (૨) દ્રિતીય ઈનામ ૨૫૦૦/-
અન્ય શૈક્ષણિક સંસ્થાઓ / આશ્રમશાળા / માધ્યમિક શાળા / ઉચ્ચતર માધ્યમિક શાળા / મહાવિધાલય અને વિઓધાપીઠ
(૩) તૃતિય ઈનામ ૧૦૦૦/-
યુવક મંડળો  
મહીલા મંડળીઓ  
સહકારી મંડળીઓ  
સ્વૈચ્છિક ખાનગી સંસ્થાઓ, ઔધોગિક એકમો  
સરકારી / અર્ધસરકારી જાહેર સંસ્થાઓ, બોર્ડ નિગમો  
ગ્રામ/ તાલુકા પંચાયત  
૧૦ નગર પંચાયત / નગર પાલિકા / મહાનગર પાલિકા  
૧૧
ખાનગી વ્યક્તિ / સ્વૈચ્છિક રીતે ગ્રામવન ઉછેરનાર અન્ય સંસ્થાઓ જેનો ઉપરની કોઈ કેટેગરીઁમાં સમાવેશ થતો ન હોઈ તે.
 
«BACK
Home | Feedback | Contact Us | Sitemap
  © Forests & Environment Department. All rights reserved. Developed by : Silver Touch Technologies Ltd.  
Visitor :